સૂર્યને ‘કફર્યુ’ !

એક સન્નાટો પડ્‍યો સરિયામ છે,

સૂર્યને કફર્યું શહેર સૂમસામ છે !

શબ્દવિચારે….બફારે ધામ છે,

અંદરોંદર સર્વ ત્રાહિમામ્છે !

બોલકાબોલ બેઠાં છે બખોલ,

પાંદડે પણ ક્‍યા પવનનું નામ છે !

જિન્દગીની સાવ ટૂંકી છાંયમાં,

આપણા તડકે રખડતા રામ છે !

રાખમાં ઊધી જવાનું આખરે,

એ જ શું અંગારનો અંજામ છે ?!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create your website with WordPress.com
Get started
<span>%d</span> bloggers like this: